ખેડામાં ગણેશ વિસર્જન વખતે 8 લોકોને વીજકરંટ લાગ્યો

September 12, 2019 1355

Description

ખેડામાં ગણેશ વિસર્જન વખતે 8 લોકોને વીજકરંટ લાગ્યાની ઘટના સામે આવી છે.  ગાડી પર રહેલા ડી.જેને વીજતાર અડકતા કરંટ લાગ્યો હતો.  દાઝેલા તમામ 8 લોકોને ખેડા સિવિલ ખસેડાયા છે. હરિયાળા ગામમાં ગણેશ વિસર્જન માટે જઈ રહ્યાં હતા

Tags:

Leave Comments