પગપાળા જતા લોકો માટે Dy.CM નીતિન પટેલે બસની વ્યવસ્થા કરી

March 26, 2020 2180

Description

પગપાળા જતા લોકો માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે બસની વ્યવસ્થા કરી છે. જેમાં જે લોકો લોકડાઉનના પગલે પગપાળા જઈ રહ્યા હતા તેમના માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

Leave Comments