દ્વારકાના ભાણવડમાં પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપ્યા

May 30, 2021 1460

Description

દ્વારકાના ભાણવડમાં હત્યાના આરોપી ઝડપાયા. પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપ્યા. તપાસમાં 4 આરોપીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો. નવા ગામમાં પથ્થરના ઘા મારી કરી હતી હત્યા.

Leave Comments

News Publisher Detail