બિન્દાસ બોલ નુપુર સાથે, બગસરાનો ધૂળીયો વિકાસ

December 2, 2019 1415

Description

અમરેલી જીલ્લાનું બગસરા. ઇમિટેશન જ્વેલરીનું હબ. પણ તેમ છતાં બગસરા વિકસથી પરિચિત છે કે કેમ? રોડ રસ્તા ની સુવિધા અહિં છે કે કેમ? વિકાસ અહિં પહોંચ્યો છે કે કેમ? જાણીએ મારા સહયોગી નુપુર પટેલ પાસેથી…

Leave Comments