કચ્છના દરિયા કિનારેથી ફરી વખત ડ્રગ્સ પકડાયું

April 15, 2019 1850

Description

કચ્છના દરિયા કિનારેથી ફરી વખત મોટી માત્રામાં ડ્રગ્રસની હેરાફેરી થઇ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATSએ દિલ્હીમાંથી 5 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે… કરોડોની કિંમતનું આઇસ નામનું ડ્રગ્સ કચ્છના દરિયાકિનારે ઉતારવામાં આવ્યું હતું.

આરોપી મોહમ્મદ સલામે પોતાના મકાનમાં ડ્રગ્સ સંતાડ્યુ હતું.  ઝડપાયેલું આઈસ ડ્રગ્સ સાબુ, ક્રીસ્ટલમેથ ડી મેથના નામે ઓળખાય છે અને આઈસ મેથામ્ફેટામાઈનનું શુદ્ધ સ્વરૂપ છે.  આઈસ ડ્રગ્સને ઈન્સજેકશન મારફતે પણ લેવાય છે અને ધ્રુમપાન દ્રારા પણ આ ડ્રગ્સને ઉપયોગમાં લઇ શકાય છે.

Leave Comments