ગુજરાતનાં મોટા શહેરો સુધી ફેલાઇ રહ્યું છે ડ્રગ્સ કનેક્શન

September 27, 2020 305

Description

બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનની તો એનસીબી તપાસ કરી રહી છે.. પણ ગુજરાતમાં પણ ડ્રગ્સનો પગપેસારો વધી રહ્યો છે.. કચ્છની બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતું ડ્રગ ધીમે ધીમે ગુજરાતનાં મોટા શહેરો સુધી ફેલાઇ રહ્યું છે.. અને આ જ ડ્રગ્સ ગુજરાતનાં યુવાધનની રગોમાં વહેવા માંડ્યું છે..

 

Leave Comments