રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગવાનું શરૂ – કચ્છનાં હાલ બે હાલ !!

September 11, 2018 34370

Description

વિકાસના મસ મોટા દાવા કરતી ગુજરાત સરકારના દાવા જૂઠ્ઠા સાબિત થઇ રહ્યાં છે… રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગવાનું શરૂ થઇ ગયું છે… પુરતા પ્રમાણમાં પાણી, ઘાસચારો ન મળતાં લોકોને હીજરત કરવાનો વારો આવી રહ્યો છે… અને તેની શરૂઆત થઇ છે કચ્છના નખત્રાણામાંથી… આવો જોઇએ નખત્રાણાની દયનિય સ્થિતિનો ચિત્તાર..

Leave Comments