વલસાડના વાપીમાં સાળાએ બેન-બનેવીને મોતને ઘાટ ઉતાર્યા

June 10, 2019 455

Description

વલસાડના વાપીમાં ડુંગરી ફળિયામાં ડબલ મર્ડરની ઘટના બની છે. પતિ અને પત્નીની લોખંડના પાઇપ વડે હત્યા કરવામાં આવી છે..

મોડી રાત્રે સાળાએ બેન-બનેવીને લોખંડની પાઇપના સળીયા ફટકારી મોતને ઘાટ ઉતાર્યા છે. પોલીસ સહિત FSLની ટીમ દ્વારા ધટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરાઇ છે.

Leave Comments