શું તમે જાણો છે કે વિશ્વનું સૌથી વિકસીત ગામ “પુંસરી” ગુજરાતમાં આવેલ છે
September 27, 2018105140
Description
કોણ કહે છે વિકાસ માત્ર શહેરમાં જ છે. ગામડાઓમાં નથી ? ગુજરાતના પણ ઘણા એવા ગામ છે જેની વિદેશીઓ અચૂક નોંધલે છે. ત્યારે સાબરકાંઠાનુ એવુ જ એક ગામ જ્યા એક-બે નહિ પરંતુ 60 દેશના પ્રતિનિધીઓ મુલાકાત લેવાના છે. ક્યું છે એ ગામ જાણીએ આ અહેવાલમાં.
પગારદાર વર્ગ માટે 31 માર્ચ પહેલાં ખાસ જાણવા જેવું કરવેરા આયોજન. પગારમાંથી મળતી વિવિધ કરકપાતોનો લાભ લઇને કરપાત્ર આવક કઇ રીતે ઘટાડી શકો? નવી અને જૂની યોજનામાંથી કઇ યોજનાની પસંદગી કરવી તે ક્યારે નક્કી કરવું? TDSની કપાત અંગે કઇ બાબતોનો ખ્યાલ રાખવો? વાર્ષિક રૂ.9.95 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ કઇ રીતે કરી શકાય તેની […]
ગુજરાતમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા છે. કોરોનાથી આજે એક દર્દીનું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં 2, 65, 372 દર્દી સાજા થયા છે. આજે વધુ 403 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 4414 દર્દીના મોત થયા છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં કોરોનાના કેસ 100ને પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં 124 કેસ, એકનું મોત થયું છે. સુરતમાં […]
હોસ્પિટલ બાદ હવે ફાયર સેફ્ટીના સાધનો વિના ધમધમતી શાળા મુદ્દે હાઇકોર્ટે લાલઆંખ કરી છે. ત્યારે રાજકોટ મનપાના ફાયર વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે કડક કામગીરી હાથ ધરવામાં આવી છે. શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મોકલવામાં આવેલા નોટિસનો 15 દિવસમાં શાળાએ પ્રત્યુત્તર આપવાનો રહેશે. જો તેમ નહી કરે અથવા સંતોષકારક જવાબ નહી આપે તો તે શાળા […]
Leave Comments