જૂનાગઢમાં ડીઝાસ્ટરની કચેરીમાં જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઈ

June 12, 2019 575

Description

ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો મંજરાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડાની આગાહીના પગલે જુનાગઢમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. આફતના પગલે પહોંચી વળવા માટે ડીઝાસ્ટરની કચેરીમાં બેઠક યોજાઈ. જેમાં તમામ બચાવ ટીમોને એલર્ટ રહેવા સુચના અપાઈ.

Leave Comments