પાલનપુરની લડબી નદીને લઇને પાલિકાના એન્જિનીયરનું અજ્ઞાન !

May 18, 2019 1460

Description

પાલનપુર પાલિકાના એન્જિનિયરનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. એન્જિનિયરે જણાવ્યું કે પાલનપુરમાં લડબી નામની નદી છે જ નહીં. તે માત્ર માત્ર કહેવાતી નદી છે. લડબીના વહેણને ખુલ્લુ કરવાનો આદેશ અગાઉ ડે.CM અને પ્રભારી મંત્રી તંત્રને આદેશ આપી ચૂક્યા છે.

ગત ચોમાસામાં જ એન્જિનિયર કે.આર.જોષીએ દબાણ હટાવ્યા હતા અને જણાવ્યું કે પાલિકાએ જ લડબીના પટમાં ગેરકાયદે દબાણો કરાવ્યા છે. પટને ખુલ્લો કરાવવા હાઈકોર્ટમાં પણ PIL થઈ છે. આ રીતના એનીજીનયર જોષીના વિવાદિત નિવેદનથી વિવાદ સર્જાયો છે.

Leave Comments