વલસાડના પારડીમાં અકસ્માતમાં એકનું મોત

July 6, 2021 950

Description

વલસાડના પારડીમાં અકસ્માતમાં એકનું મોત

3 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત

અકસ્માત સર્જાયા બાદ વાહનોમાં લાગી આગ

એક વાહન ચાલક બળીને ખાખ

2 વાહનોમાંથી સ્થાનિકો 2 લોકોને બચાવ્યા

ફાયર ફાયરની ટીમ ઘટના સ્થળે

 

Leave Comments

News Publisher Detail