ઊનામાં સિંહ પરિવારના છેલ્લાં એક વર્ષથી ધામા

February 11, 2019 575

Description

ગીર સોમનાથના ઊનામાં સિંહ પરિવારના છેલ્લાં એક વર્ષથી ધામા છે. અહીં અવારનવાર સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી જાય છે. હાલમાં 4 સિંહ મોબાઇલના કેમેરામાં કેદ થયા છે.

વનરાજ પોતાના પરિવાર સાથે અહીં મસ્તીમાં મસ્ત છે. સિંહોના વસવાટને પગલે અહીં જંગલી ભૂડ રોજડાઓ દ્વારા પાકને થતું નુકશાન ઓછું થયું છે.

Leave Comments