ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા કરી અપીલ

October 2, 2019 560

Description

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ગાંધીજીની 150મી જ્યંતિ નિમીત્તે દેશને આહ્વાન કર્યું કે જે પ્રકારે ગાંધી ચિંતન, ગાંધી વિચાર, ગાંધી દર્શન સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપતુ રહ્યું છે. તેવી રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવો જોઇએ. તેમજ દેવુસિંહે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

Leave Comments