વાયુ વાવાઝોડાના આગમન પહેલા જ ગુજરાતમાં વિનાશ, 4નાં મોત

June 12, 2019 1400

Description

વાયુ વાવાઝોડાના આગમન પહેલા જ ગુજરાતમાં વિનાશ દેખાઈ રહ્યો છે. વરસાદ અને વાવાઝોડાના કારણે 4 લોકોના મોત નીપજ્યાં છે.

સુરત, તાપી અને વલસાડમાં મળી ને કુલ 4 લોકોનાં મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. સુરતના મહુવામાં વૃક્ષ ધરાશાયી થતાં એકનું મોત થયું છે.

Leave Comments