ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને કોરોના વાયરસ વચ્ચે મહત્વનો નિર્ણય લીધો

March 26, 2020 1145

Description

ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને કોરોના વાયરસ વચ્ચે મહત્વનો નિર્ણય લીધો છે. આજથી પેટ્રોલ પંપના સંચાલન સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે. પેટ્રોલ પંપોને પૂરતો સ્ટોક રાખવા પણ સૂચન અપાઇ છે. દેશમાં લોકડાઉનની સ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Leave Comments