સુરેન્દ્રનગર: કામોમાં વિલંબ થતા નૌશાદ સોલંકી અને ગ્રામજનો ધરણાં પર

May 1, 2019 2615

Description

દશાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી સુરેન્દ્રનગર PWD કચેરીએ ધરણાં પર બેસ્યા છે. પોતાના મતવિસ્તાર વણા અને ઘણાદ ગામના નાળાઓનાં કામોમાં વિલંબ થતા ગ્રામજનો સાથે ધારાસભ્યે ધરણા કર્યા છે. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન કરાતા રોષ દર્શાવ્યો છે. નૌશાદ સોલંકી અને ગ્રામજનો ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે.

Leave Comments