દમણમાં વાવાઝોડાને પહોંચી વળવા વહીવટી તંત્ર ખડેપગે

June 12, 2019 1025

Description

‘વાયુ’ને લઈને દમણ પ્રસાશન પણ એલર્ટ મોડમાં છે. વાવાઝોડાને પહોંચી વળવા વહીવટી તંત્ર ખડેપગે છે. ફાયર વિભાગ, રેસ્ક્યુ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમામને એલર્ટ કરી દેવાયા છે. દાદરાનગરથી પણ રેસ્ક્યુની ટીમ દમણમાં તૈનાત કરી દેવામાં આવી છે.

Leave Comments