દામજીભાઇએ દુષ્કળની સ્થિતી વચ્ચે ખેતીમાં અનોખી ક્રાંતી સર્જી

May 17, 2019 2930

Description

કહેવાય છે કે “સાહસ વિના સિદ્ધિ નહિ” મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ખાનપર ગામના ખેડૂત દામજીભાઈ ધોડાસરાએ આ કહેવત સાર્થક કરી છે.

અનેક મુશ્કેલીઓ વચ્ચે અથાગ પ્રયત્નો અને સાહસ કરીને દામજીભાઇએ દુષ્કળની સ્થિતી વચ્ચે ખેતીમાં અનોખી ક્રાંતી સર્જી છે.

Leave Comments