દાહોદની શિક્ષિકાએ આચાર્ય વિરૂધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

November 5, 2018 1355

Description

દાહોદમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાના ધામમાં પ્રેમલીલા થઇ રહી છે. દાહોદના સંજેલીની ભામણ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષિકાની પ્રેમ લીલાનો વીડિયો વાયર થયો છે.

આચર્ય અને શિક્ષિકાનો આ વીડિયો સામે આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. અને વ્યાભીચારી આચાર્ય સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરાઇ છે. શિક્ષિકાએ આચાર્ય સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાનો આક્ષેપ લગાવ્યો છે. તો પોલીસે આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે..

Leave Comments