કચ્છના જખૌ બંદર પરથી 1 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

May 21, 2019 3215

Description

કચ્છના જખૌ બંદર પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયાની ઘટના બની છે. ભારતીય કોસ્ટ ગાર્ડે આંતરરાષ્ટ્રીય બજારમાં જેમની કિંમત 1 હજાર જેવી થવા જાય છે તેટલી કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ  છે.

પાકિસ્તાની બોટમાં 194 પેકેટમાં આ ડ્રગ્સને લાવવામાં આવી રહ્યું હતુ. નોંધનીય છે કે કોસ્ટગાર્ડ દ્વારા આ પહેલા પણ હજારો કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતુ.

Leave Comments