જૂનાગઢના ખેડૂતે કોઠાસૂઝ વાપરી દેશી દીવાદાંડી બનાવી

August 30, 2019 3785

Description

જંગલ નજીક આવેલા ખેતરોને ભૂંડ અને રોજડાના ત્રાસથી બચવા માટે જૂનાગઢના એક ખેડૂતે પોતાની કોઠાસૂઝ વાપરી છે.  અને દેશી દીવાદાંડી તૈયાર કરી છે.  જેને ખેતરમાં લગાવવાથી ભૂંડ અને રોઝડાને આવતા અટકાવી શકાય છે.  નજીવા ખર્ચમાં આ દેશી દીવાદાંડી તૈયાર થઈ જાય છે. આવો જાણીએ આ દેશી દીવાદાંડી વિશે

Leave Comments