જામનગર મહાનગરપાલિકાની મતગણતરી પૂર્ણ

February 23, 2021 395

Description

જામનગર મહાનગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ છે. સતત છઠ્ઠી વખત જામનગરમાં ભાજપનું શાસન. ભાજપ 55, કોંગ્રેસ 6, BSPના 3 ઉમેદવારની જીત થઈ છે. જામનગર મનપામાં ભાજપનો ભગવો લહેરાયો.

Leave Comments

News Publisher Detail