સ્થુળતા અને ધુમ્રપાન કરવાની આદત હશે તો થશે કોરોના

July 3, 2020 3140

Description

કોરોના અભ્યાસના તારણમાં એ વાત સામે આવી છે કે, ખાસ લક્ષણો ધરાવતા યુવાનો કોરોનાનો શિકાર બની રહ્યા છે.  જે યુવાનોમાં સ્થુળતા અને ધુમ્રપાન કરવાની આદત હોય છે તેઓ પર કોરોના સંક્રમણનો ખતરો વધારે છે.

Leave Comments