કોરોના ના કપરા સમયમાં પરિવાર નું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું

July 23, 2021 320

Description

કોરોના કાળ દરમ્યાન લોકો ના ધંધા રોજગાર પડી ભાગ્યા છે આ સ્થિતિ વચ્ચે પરિવાર નું ગુજરાન કેવી રીતે કરવું તે મુશ્કેલ રૂપ બનવા પામ્યું છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે સતત જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ના ભાવમાં ધરખમ વધારો થતાં પરિવારોને જીવવું મુશ્કેલ બની જવા પામ્યું છે.. ખાસ કરીને મધ્યમ પરિવારની હાલત કફોડી છે..

Leave Comments

News Publisher Detail