ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વધી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા. છેલ્લા 4 દિવસમાં આંકડો હજારને પાર થયો. રાજ્યના 66 ટકા કેસ ચાર શહેરોમાં જ આવી ગયા. અમદાવાદમાં 10 દિવસમાં 169 ટકા કેસ. સુરતમાં 10 દિવસમાં 122 ટકા કેસ. રાજકોટમાં 10 દિવસમાં 98 ટકા કેસ સામે આવ્યા. વડોદરામાં 10 દિવસમાં 57 ટકા કેસ નોંધાયા.
Leave Comments