ભુજમાં સ્વામીના વિવાદિત વીડિયોને લઈ સમર્થકોની વિશાળ રેલી

February 19, 2020 1295

Description

કચ્છના ભુજના સ્વામીના માસિક ધર્મના વીડિયોને લઈ વિવાદને પગલે સ્વામીના સમર્થકો તેમના સમર્થનમાં આવ્યા છે. અને વિશાળ રેલી અને સભા યોજવામાં આવી છે. ત્યારે સ્વામીના સમર્થનમાં ભુજમાં ધર્મસભા અને રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા છે.

સ્વામીનો વીડિયો વાયરલ કરીને સત્સંગીને નુકશાન પહોંચાડવાનો ઉલ્લેખ છે. જેમાં સત્સંગીઓનો આક્ષેપ છે કે,
વિઘ્ન સંતોષી લોકોએ મીડિયામાં ભ્રામક પ્રચાર કરે છે. સ્ત્રીના સન્માન સાથે ધર્મ પર સંપ્રદાયના લોકો અને સંતો અડગ છે.

વીડિયો 10 વર્ષ જુનો હોવાનું જણાવી ખોટા અર્થઘટનનો આક્ષેપ કરાયો છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરે પત્ર લખી હરિભક્તોને અપીલ કરી છે.

Leave Comments