રાધનપુરની પેટાચૂંટણી જીતવા કોંગ્રેસ સીટીંગ MLAને ઉતારશે મેદાને

September 22, 2019 1670

Description

રાધનપુર બેઠક જીતવા કોંગ્રેસનો નવો દાવ સામે આવ્યો છે. જેમાં રાધાનપુરની પેટાચૂંટણી જીતવા કોંગ્રેસ સીટીંગ MLAને મેદાને ઉતારશે. ભાજપ અલ્પેશ ઠાકોરને ટીકીટ આપશે તો કોંગ્રેસ સીટીંગ MLAને ચૂંટણી લડાવશે.

જેમાં કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વએ ગેનીબેન ઠાકોર ઉપર ઉતારી પસંદગી છે. ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. અલ્પેશને હરાવવા કઈ પણ કરવા કોંગ્રેસ તૈયાર છે.

Leave Comments