દૂધસાગર ડેરીમાં કોંગ્રેસના નેતાઓની ગુપ્ત બેઠક

May 16, 2019 740

Description

દૂધસાગર ડેરીમાં કોંગ્રેસના નેતાઓની ગુપ્ત બેઠક યોજાઈ હતી.  અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સ્થાનિક MLA હાજર રહ્યા હતાં.  લોકસભામાં ડેરી દ્વારા  ભાજપ વિરુદ્ધમાં પ્રચાર કરાયો હતો  કોંગ્રેસની સત્તાધીશો સાથેની બેઠકથી અનેક અટકળો સામે આવી છે.

Leave Comments