કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે કર્યા અલ્પેશ પર પ્રહાર

April 15, 2019 4070

Description

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર સાવ એકલો પડી ગયો છે.  એક સમયે અલ્પેશના સહારે ધારાસભ્ય બનેલા ગેનીબેન પણ હવે અલ્પેશ વિરોધી નિવેદનો આપી રહ્યાં છે.

Leave Comments