જૂનાગઢમાં તુવેરની ખરીદીમાં કૌભાંડની કબૂલાત

April 24, 2019 1235

Description

જૂનાગઢમાં તુવેરની ખરીદીમાં કૌભાંડની કબૂલાત સામે આવી છે.  કેશોદ યાર્ડમાં તુવેરમાં કૌભાંડ થયાનું સામે આવ્યું છે.  સારી તુવેરના બદલે નબળી ગુણવત્તાનો જથ્થો નાફેડને અપાયાનો ઘટસ્ફોટ થયો છે.   તપાસ અધિકારીઓ કૌભાંડ થયું હોવાની  કબૂલાત કરી છે.

Tags:

Leave Comments