કચ્છમાં લગ્ન પ્રસંગે વધુ ભીડ કરતા ફરિયાદ

December 4, 2020 575

Description

કચ્છમાં લગ્ન પ્રસંગે વધુ ભીડ કરતા ફરિયાદ નોંધવામાં આવી છે. ભુજના વડઝર ગામે યોજાયા હતા લગ્ન. મંજૂરી કરતા વધુ લોકો આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એપેડેમીક અને ડિઝાસ્ટાર એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ગીતા રબારી સહિત અન્યની બેદરકારી અંગે તપાસ કરાશે. લગ્ન પ્રસંગમાં ગીતા રબારીના ગરબા યોજ્યા હતા. માનકુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave Comments