ભાવનગરમાં નોંધાઈ ત્રણ તલાક મામલે ફરિયાદ

September 10, 2019 635

Description

ભાવનગરમાં ત્રણ તલાક મામલે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં દહેજ ન લાવી હોવાનું કહી તલાક આપ્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેમજ સાસુ, સસરા અને પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments