ઉ.ગુ. યુનિ.ના કુલપતિએ નોંધાવી MLA કિરીટ પટેલ સામે ફરિયાદ

December 6, 2018 1505

Description

ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિએ કરોડોની ઉચાપત કર્યાની ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્યએ
વર્ષ 2012 થી 2016 દરમિયાન આ ગેરરીતિ આચરી હતી.

ધારાસભ્ય કિરીટ પટેલ MSE કોલેજના પ્રિન્સીપાલ હતા ત્યારે તેઓએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હતી. આ સબબ  બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Leave Comments