જામનગરમાં પોલીસના ચાર કોન્સ્ટેબલ સામે ફરિયાદ થઇ

February 21, 2020 560

Description

ખાખી પર ફરી એકવાર ચીંધાઇ આંગળી. જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેનને ઢોરમાર મારવાની પોલીસના ચાર કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઇ. અને તે ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કરી દેવાયા. જુઓ ક્રાઇમ એલર્ટનો આ રિપોર્ટ.

Leave Comments