બ.કાં.માં ગેનાજી ગોળિયા ગામના ડે.સરપંચ સામે યુવતીની ફરિયાદ

April 12, 2019 1010

Description

બનાસકાંઠામાં ડેપ્યુટી સરપંચ સામે બિભત્સ માંગને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગેનાજી ગોળિયા ગામના ડે.સરપંચ મહેશ માળી સામે યુવતી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

મહેશ માળી દ્વારા યુવતીના ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ડે.સરપંચ અને ડીસામાં યુવા ભાજપના મંત્રી મહેશ માળી છે.

Leave Comments