કોડીનારના છાછર ગામે 2 શખ્સો વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ

January 7, 2019 800

Description

કોડીનારના છાછર ગામે 2 શખ્સો વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થયો. બંને શખ્સો તલવાર અને લાકડી લઇને બાખડ્યા, મોડી રાત્રે બબાલ થતા આસપાસના લોકો ભેગા થયા હતા. આપ જોઇ રહ્યા છો આ દ્રશ્યોમાં હાથમાં તલવાર લઇન એક શખ્સ ઉભો છે, જ્યારે અન્ય શખ્સ લાકડી લઇને તેને મારતો જોવા મળ્યો. કયા કારણોસર બબાલ થઇ તે સામે આવ્યુ નથી. તેમજ કોઇ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ નથી.

Tags:

Leave Comments