ચૂંટણીના રંગ, સૌમ્યને સંગ – ચૂંટણી સ્પેશલ

April 15, 2019 620

Description

ચૂંટણીના રંગ, સૌમ્યને સંગમાં આજે જુઓ  ચૂંટણી સ્પેશલમાં ક્રિએટીવ માઈન્ડ ધરાવતા યુવાઓ કે જે પોતાના હુનરથી આવનારી પેઢીમાં વિદેશી ટેક્નોલોજીને ટક્કર આપી શકે છે. આ યુવાઓનું માનવું છે કે, જો તમારી પાસે ક્રીએટીવ માઈન્ડ છે તો તમે ક્યારેય બેરોજગાર નથી રહેવાના

Leave Comments