સાંજ પડતા જ આકાશમાં દેખાયા પ્રતિંબંધિત ચાઈનીઝ તુક્કલ

January 14, 2020 725

Description

ભાવનગરમાં સાંજ પડતા જ આકાશમાં ચાઈનીઝ તુક્કલ દેખાયા હતા. જેમાં ક્લેક્ટરના જાહેરનામાનો ભંગ કરાયો છે. ત્યારે ઉત્તરાયણની સંધ્યાએ આકશમાં પ્રતિંબંધિત ચાઈનીઝ ટુક્કલ ઉડ્યા હતા. કાયદાની ઐસીતૈસી કરી પ્રતિબંધિત હોવા છતાં આકાશમાં ચાઈનીઝ તુક્કલ ઉડ્યા હતા.

Leave Comments