મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

May 17, 2019 185

Description

રાજ્યભરમાં જ્યા વાતાવરણ પલટાની આગાહી આપવામાં આવી છે. ત્યારે મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. અચાનક વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને ગરમીથી ત્રાસી ગયેલી પ્રજાને રાહત મળી છે.

Leave Comments