અરવલ્લી જિલ્લાના શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ

May 17, 2019 200

Description

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો દેખાયો છે.  શામળાજી પંથકમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે.  પવનના કારણે શેડ પડતા એક વ્યક્તિ ઘાયલ થયો છે.  માલપુર,મેઘરજમાં પણ ભારે પવન ફૂંકાયો હતો.  પવન અને વરસાદના કારણે ઠંડક પ્રસરી છે.

Leave Comments