સુરેન્દ્ગનગરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

July 21, 2019 590

Description

સુરેન્દ્ગનગરના વાતાવરણમાં પલટો આવ્યો. હવામાન વિભાગે અગાઉ વરસાદની આગાહિ આપી હતી. ત્યારે આગીહિ પ્રમાણે ચોટીલામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું. કુંઢડા, પાંચવડા, દુધેલી, હિરાસર ગામમાં વરસાદની એન્ટ્રી જોવા મળી. તો વરસાદના આગમનથી ખેડૂતોમાં હરખની હેલી છવાઇ.

Leave Comments