ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પડી શકે છે ઝરમર વરસાદ

April 15, 2019 1625

Description

અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે  સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  જોકે  સૌરાષ્ટ્ર સાથે અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ પડી શકે છે.  આ સાથે દ્વારકા ખાતે સમુદ્રમાં કરન્ટ જોવા મળ્યો છે.

Leave Comments