પોરબંદર ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ, જુઓ આકાશી દ્રશ્યો

July 21, 2018 2045

Description

પોરબંદરના ઘેડ પંથકમાં આવેલા કડછ ગામ અને આસપાસના વિસ્તારોમાં સારૂ એવું પાણી ભરાયું છે. સંદેશ ન્યૂઝની ટીમ તંત્રની પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. અહીં કડછનાં ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે.

વરસાદી પાણી ફરી વળતા પાકને નુકસાન પણ થયુ છે. રોડ-રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યાં છે. કડછ ગામના આકાશી દ્રશ્યોમા ગામની તારાજીના દ્શ્યો સ્પષ્ટ જોઈ શકાય છે. જયા નજર પડે ત્યા માત્ર પાણી અને પાણીનું જ સામ્રાજ્ય છે. અહીં જમીનનું કોઈ નામો નિશાન જોવા મળતુ નથી.

Leave Comments