અરવલ્લીના મોડાસામાં યુવતીના મોત મામલે આરોપીઓને મોડાસા સબજેલ મોકલાયા

January 24, 2020 740

Description

અરવલ્લીના મોડાસામાં યુવતીના મોત મામલે આરોપીઓને મોડાસા સબજેલ મોકલાયા છે. જેમાં 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા સબજેલમાં મોકલાયા છે. તેમજ રિમાન્ડ પૂર્ણ થતા CID ક્રાઈમે કોર્ટેમાં રજૂ કર્યા હતા.

તેથી ત્રણેય આરોપીઓને મોડાસા સબજેલ મોકલાયા છે. તેમજ પીડિતાની બહેનનું CID ક્રાઈમે નિવેદન નોંધ્યું છે. અને ઓડિયો ક્લીપ મુદ્દે બે યુવતીના નિવેદન લેવાયા છે. તથા કેસમાં ફરાર એક આરોપીની શોધખોળ ચાલુ છે.

Leave Comments