ભાવનગરમાં શીપબ્રેકર પર હુમલાના કેસમાં બેની ધરપકડ

December 14, 2019 365

Description

ભાવનગરમાં શીપબ્રેકર પર હુમલા કેસમાં મુખ્ય આરોપી સહિત બેની અમરેલીમાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બુધેલના સરપંચ ભવાનીસિંહ મોરી તેમજ જયપાલ ઉર્ફે જયુ પરમારની પણ ધરપકડ કરાઈ છે. જેમાં 8થી વધુ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

 

Leave Comments