ભાવનગર શહેરમાં ખંડણીખોર બેફામ બન્યા

October 21, 2019 1715

Description

ભાવનગર શહેરમાં ખંડણીખોર બેફામ બન્યા છે અને અગાઉ માંગેલ ખંડણીની પોલીસ ફરિયાદ કરાવતા તેની દાઝ રાખીને ભાવનગરના જાણીતા શિપબ્રેકર અને સોડાના મશીન બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ઉપર 5 થી વધુ અજાણ્યા શખ્સોએ તલવાર અને છરી જેવા સાધનો વડે હુમલો કરી ને ઇજા પહોંચાડતા વેપારી ને ખાનગી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.. આખરે શું છે આ સમગ્ર ઘટના.. આવો જાણીએ..

Leave Comments