મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર અને પૂર્વ MLA વચ્ચે બોલાચાલી

April 7, 2021 785

Description

મોરબીમાં કલેક્ટર અને પૂર્વ MLA વચ્ચે બોલાચાલી થઈ હતી. સિવિલ હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન બોલાચાલી થઈ. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આરોપ લગાવ્યો. પૈસામાં જ રસ હોવાનો કાંતિ અમૃતિયાએ આરોપ કર્યો.

Leave Comments

News Publisher Detail