બોટાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલો

December 2, 2018 545

Description

બોટાદના ભાંભણ રોડ નજીક પતંગ બનાવવાની લાલચ આપી 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના પોલીસ હજુ સુધી આરોપી સુધી પહોંચી શકી નથી…. એટલુ જ નહીં, પોલીસને આરોપીની કોઇ માહિતી પણ મળી શકી નથી… બોટાદ પોલીસ પાસે ઘટનાનો એક માત્ર 4 વર્ષનો બાળક શાક્ષી છે… બાળકની જૂબાનીના આધારે પોલીસે સ્કેચ બનાવી આરોપીને ઝડપી પાડવા ટીમોને દોડતી કરી છે… ઘટના અંગે ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આરોપીનો સ્કેચ જાહેર કર્યો છે… મેદાનમાં રમતી બાળકી સાથે અજાણ્યા 20થી 22 વર્ષના શખ્સે અમાનવીય કૃત્ય કરતાં પરિવાર શોકમાં સપડાયો છે.. અને સ્થાનિકો ઘટના અંગે ફિટકાર લગાવી રહ્યાં છે…

Leave Comments