અબડાસા બેઠકને લઇ ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ

October 17, 2020 245

Description

અબડાસા બેઠકને લઇ ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ થયો છે. જેમાં અબડાસા બેઠકના નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ તથા કે.સી પટેલ સહિતના નેતા કચ્છમાં છે.

 

Leave Comments